ભારતીય શેરબજારમાં સોમવારે જોરદાર રિકવરી જોવા મળી, જેમાં સેન્સેક્સ 472 પોઈન્ટ વધીને બંધ થયો અને રોકાણકારોની સંપત્તિ ₹1.10 લાખ કરોડ વધી. વૈશ્વિક સંકેતો અને નીચા સ્તરેથી ખરીદીને કારણે બજારને ટેકો મળ્યો. એફએમસીજી અને પીએસયુ બેંક શેરોમાં તેજી રહી, જ્યારે ફાર્મા અને આઇટી સેક્ટરમાં નરમાઈ જોવા મળી.
શેરબજારમાં તેજી, સેન્સેક્સ 472 પોઈન્ટ ઉછળ્યો
Source: Gujarat First