એટીએફના ભાવમાં વધારાને કારણે ઇન્ડિગોએ ફ્યુલ ચાર્જમાં વધારો કર્યો છે. 6 ઓક્ટોબરથી ડોમેસ્ટિક ફ્લાઇટમાં 150થી 1,300 રૂપિયા અને ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં 10,000 રૂપિયા સુધીનો વધારાનો ચાર્જ લાગશે. છેલ્લા છ મહિનામાં ઇન્ડિગોએ ત્રીજી વખત ચાર્જ વધાર્યો છે, જેનાથી મુસાફરોના બજેટ પર અસર પડશે.
ઇન્ડિગોએ ફ્યુલ ચાર્જ વધાર્યો, 6 ઓક્ટોબરથી ટિકિટ મોંઘી
Source: Mantavya News