ભારતીય શેરબજારમાં સોમવારે જોરદાર રિકવરી જોવા મળી, સેન્સેક્સ 472.77 પોઈન્ટ વધીને 72,382.47 અને નિફ્ટી 133.80 પોઈન્ટ વધીને 22,555.75 પર બંધ થયો. બેન્કિંગ, FMCG, ટેલિકોમ અને અન્ય મોટા શેરોએ તેજીને ટેકો આપ્યો. ITC, Eternal, Bharti Airtel, Bajaj Finance વધ્યા, જ્યારે HCL Tech, HDFC Bank, Sun Pharma ઘટ્યા. ક્રૂડ ઓઇલના ભાવમાં રાહત અને અમેરિકી રોજગાર ડેટા નબળો આવતાં વ્યાજદર વધારાની ચિંતા ઘટી.
સેન્સેક્સ 473 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,550ને પાર
Source: Mantavya News