ઈન્ડિગોએ ફ્યુઅલ સરચાર્જ વધાર્યો, 6 ઓક્ટોબરથી ટિકિટ મોંઘી

ઈન્ડિગોએ ફ્યુઅલ સરચાર્જ વધાર્યો, 6 ઓક્ટોબરથી ટિકિટ મોંઘી

એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ભાવમાં 13%થી વધુના વધારાને પગલે ઈન્ડિગોએ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પર ફ્યુઅલ સરચાર્જ વધાર્યો છે. નવા દર 6 ઓક્ટોબરે રાત્રે 12:01 પછીની બુકિંગ પર લાગુ થશે. ડોમેસ્ટિક માટે પ્રતિ સેક્ટર 375થી 1,300 રૂપિયા અને ગ્લોબલ ફ્લાઇટ્સ માટે 1,000થી 10,000 રૂપિયા સુધીનો સરચાર્જ નક્કી કરાયો છે. તહેવારોની સિઝન પહેલા મુસાફરોને આંચકો છે.

Source: Gujarat First

More in Business & Finance

Read the live feed on ZapIndies