ઈન્ડિગોએ 6 ઓક્ટોબરથી ફ્યુઅલ ચાર્જ વધાર્યો

ઈન્ડિગોએ 6 ઓક્ટોબરથી ફ્યુઅલ ચાર્જ વધાર્યો

દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોએ 6 ઓક્ટોબરથી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે ફ્યુઅલ ચાર્જ વધારવાની જાહેરાત કરી છે. ડોમેસ્ટિક ચાર્જ ₹375થી ₹1,300 અને ઈન્ટરનેશનલ ₹1,000થી ₹10,000 સુધી થશે. 1 ઓક્ટોબરે જેટ ફ્યુઅલના ભાવ 13.2% વધીને ₹137 પ્રતિ લીટર થયા છે, જે છેલ્લા એક દાયકાની સૌથી ઊંચી સપાટી છે. ઓપરેટિંગ ખર્ચમાં વધારાને કારણે આ નિર્ણય અનિવાર્ય બન્યો હોવાનું કંપનીએ જણાવ્યું છે.

Source: Aajkaal Gujarati

More in Business & Finance

Read the live feed on ZapIndies