પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીને દિલ્હી કેપિટલ્સના હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ આગામી IPL સિઝનમાં ટીમની જવાબદારી સંભાળશે. ગાંગુલી અગાઉ દિલ્હી કેપિટલ્સ સાથે ડિરેક્ટર ઓફ ક્રિકેટ તરીકે જોડાયેલા હતા. તેમના લાંબા ક્રિકેટ અનુભવનો લાભ ટીમને મળવાની અપેક્ષા છે.
સૌરવ ગાંગુલી દિલ્હી કેપિટલ્સના હેડ કોચ બન્યા
Source: Mantavya News