બિગ બોસ ફેમ યૂટ્યુબર અનુરાગ ડોભાલની દહેરાદૂન પોલીસે પત્નીના ભાઈ પર જીવલેણ હુમલાના આરોપમાં ધરપકડ કરી છે. હરિદ્વાર બાયપાસ રોડ પર 5 ઓક્ટોબરે પારિવારિક વિવાદ હિંસક બન્યો હતો. પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે. અનુરાગે આરોપો નકારીને નિર્દોષ હોવાનો દાવો કર્યો છે.
યૂટ્યુબર અનુરાગ ડોભાલની ધરપકડ, સાળા પર હુમલાનો આરોપ
Source: Gujarat First