દાહોદના સિંગવડ તાલુકાના હીરાપુર ગામના જંગલમાં 22 વર્ષના યુવક અને 16 વર્ષની સગીરાએ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવીને વડની ડાળીએ દુપટ્ટો બાંધી આપઘાત કર્યો. લાઈવ દરમિયાન લગભગ 57 લોકો જોઈ રહ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરી છે.
ઈન્સ્ટા લાઈવ કરી પ્રેમીયુગલે આપઘાત કર્યો
Source: Aajkaal Gujarati