તુર્કીના ઈસ્તંબુલના બસાકસેહિર જિલ્લામાં આવેલી કાયાસોહિર શેખ શામિલ ઈમામ મિડલ સ્કૂલમાં મંગળવારે ચપ્પુ વડે હુમલો થયો, જેમાં 8 વિદ્યાર્થીઓ ઘાયલ થયા. અન્ય શાળાની વિદ્યાર્થીનીએ યુનિફોર્મ પહેરીને ઘૂસીને હુમલો કર્યો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી તપાસ શરૂ કરી છે. આરોગ્ય મંત્રી કેમલ મેમિસોગ્લુએ જણાવ્યું કે એક વિદ્યાર્થીની સ્થિતિ નાજુક છે.
ઈસ્તંબુલની શાળામાં ચપ્પુ હુમલો, 8 વિદ્યાર્થીઓ ઘાયલ
Source: Aajkaal Gujarati