ગુજરાતના વૈભવી મૈત્રક સામ્રાજ્યનું પતન એક સોનાની કાંસકીને કારણે થયેલા યુદ્ધથી થયું હતું. ઈસવીસન 470થી 788 સુધી વલભી પાટનગરથી આ સામ્રાજ્યે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાત પર શાસન કર્યું. ડૉ. હરિપ્રસાદ ગંગાધર શાસ્ત્રી અને રસિકલાલ છો. પરીખના ગ્રંથોમાં આ ઇતિહાસ નોંધાયો છે.
સોનાની કાંસકીથી વલભીનું પતન
Source: BBC Gujarati