શારદીય નવરાત્રીનો શુભ ઉત્સવ રવિવાર, 11 ઓક્ટોબરના રોજ આશ્વિન શુક્લ પ્રતિપદાથી શરૂ થશે. પ્રથમ દિવસે કલશ સ્થાપના અને દેવી શૈલપુત્રીની પૂજા થાય છે. જ્યોતિષ મુજબ મેષ, કર્ક, કુંભ સહિત ચાર રાશિના જાતકોને કારકિર્દી, આર્થિક અને પારિવારિક ક્ષેત્રે લાભ થઈ શકે છે.
શારદીય નવરાત્રી 11 ઓક્ટોબરથી શરૂ, ચાર રાશિઓને માતાજીની કૃપા
Source: VTV Gujarati