ગુજરાતમાં હાલ દિવસે આકરી ગરમી અને રાત્રે હળવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર આજે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે અને ગરમીનો પારો 37 ડિગ્રી આસપાસ રહેશે. ગઈકાલે રાજકોટ 38.1 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.
ગુજરાતમાં આજે પણ આકરી ગરમી, રાજકોટ 38.1 ડિગ્રી સાથે સૌથી ગરમ
Source: Gujarati Jagran