રાજકોટ પોલીસની નવરાત્રી આયોજકોને કડક ચેતવણી

રાજકોટ પોલીસની નવરાત્રી આયોજકોને કડક ચેતવણી

રાજકોટમાં નવરાત્રી પહેલાં પોલીસે તમામ ગરબા આયોજકો સાથે સમીક્ષા બેઠક યોજી કડક સૂચનાઓ આપી છે. રાત્રે ૧૨ વાગ્યા પછી ઇલેક્ટ્રોનિક સાઉન્ડ સિસ્ટમ અને ડીજે બંધ કરવાના રહેશે, પરંતુ પરંપરાગત ઢોલ-નગારા પર ગરબા ચાલુ રહી શકશે. સીસીટીવી, ફાયર સેફ્ટી, ખાનગી સિક્યુરિટી અને મહિલા સુરક્ષા માટે શી ટીમ તૈનાત રહેશે.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies