ધાર્મિક છબિવાળા કાપડનું વેચાણ બદઈરાદો નથી: ગુજરાત હાઇકોર્ટ

ધાર્મિક છબિવાળા કાપડનું વેચાણ બદઈરાદો નથી: ગુજરાત હાઇકોર્ટ

ગુજરાત હાઇકોર્ટે ભગવાન બુદ્ધની છબિવાળી સાડીઓના વેચાણને લઈને 2017માં સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ રદ કરી છે. અદાલતે સ્પષ્ટ કર્યું કે માત્ર ધાર્મિક પ્રતીકો કે ભગવાનની છબિવાળા કાપડનું વેચાણ બદઈરાદો દર્શાવતું નથી. ચાર વેપારીઓ સામે ગુનો દાખલ થયો હતો, જેમાંથી એકની અરજી પર આ ચુકાદો આવ્યો, જેથી ટેક્સટાઇલ વેપારીઓને રાહત થઈ છે.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies