જામનગરમાં સીવેજ પમ્પીંગ સ્ટેશન મેઇન્ટેનન્સ માટે ૧.૬૯ કરોડ મંજૂર

જામનગરમાં સીવેજ પમ્પીંગ સ્ટેશન મેઇન્ટેનન્સ માટે ૧.૬૯ કરોડ મંજૂર

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ શહેરના પાંચ ગંદા પાણીના પમ્પીંગ સ્ટેશનના ૧૨ માસના સંચાલન અને જાળવણી માટે ૧.૬૯ કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપી છે. ચેરમેન ધીરેનકુમાર મોનાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વિવિધ વિકાસ કામો માટે કુલ ૬.૨૮ કરોડના ખર્ચને પણ બહાલી આપવામાં આવી હતી.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies