જામનગરમાં મહેસૂલી કર્મચારીઓની અનિશ્ચિત મુદતની હડતાળ બીજા દિવસે પણ ચાલુ છે. બઢતી અને બદલી સહિતની માંગણીઓના નિરાકરણ માટે ૨૬૦થી વધુ કર્મચારીઓ જોડાયા છે. જૂની કલેક્ટર કચેરી પાસે છાવણી ઊભી કરી ધરણાં બેસવામાં આવ્યાં છે અને રામધૂન બોલાવી સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.
જામનગરમાં મહેસૂલી કર્મચારીઓની હડતાળ બીજા દિવસે પણ ચાલુ
Source: Aajkaal Gujarati