રાજકોટમાં આક્રમક સ્વચ્છતા ઝુંબેશ, પ્રતિબંધિત પાનપીસ સામે કાર્યવાહી

રાજકોટમાં આક્રમક સ્વચ્છતા ઝુંબેશ, પ્રતિબંધિત પાનપીસ સામે કાર્યવાહી

રાજકોટ મહાપાલિકા આવતીકાલથી 'સ્વચ્છતા હી સેવા-૨૦૨૬' અભિયાન હેઠળ આક્રમક સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરશે. પાન-ફાકીની દુકાનોમાં વપરાતા પ્રતિબંધિત પ્લાસ્ટિક પાનપીસ સામે કડક કાર્યવાહી થશે, જાહેરમાં કચરો ફેંકનારા અને થૂંકનારાને દંડ થશે. મુખ્ય માર્ગો પર સઘન સફાઈ, પેવિંગ બ્લોક અને ફૂટપાથનું રિપેરિંગ, ઘાસ-ઝાડી દૂર કરવા સહિતની કામગીરી થશે.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies