ગાઝિયાબાદના હિંડન એરફોર્સ સ્ટેશન ખાતે ભારતીય વાયુસેનાએ 8 ઓક્ટોબર, 2026ના રોજ 94મો વાયુસેના દિવસ ઉજવ્યો. એર ચીફ માર્શલ એપી સિંહે પરેડનું નિરીક્ષણ કર્યું અને હવાઈ શક્તિને રાષ્ટ્રીય હિતનું રક્ષણ કરવાનું પ્રાથમિક માધ્યમ ગણાવી. આ વર્ષની થીમ 'અચૂક, અભેદ્ય અને સચોટ' હતી. પરેડમાં ફાઇટર એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને શસ્ત્ર પ્રણાલીઓનું પ્રદર્શન થયું, તેમજ બહાદુરી માટે મેડલ એનાયત કરાયા.
હિંડનમાં ભારતીય વાયુસેનાનો 94મો વાયુસેના દિવસ ઉજવાયો
Source: Gujarat First