કેનેડા વર્ક પરમિટ અને PGWP નિયમોમાં મોટો સુધારો

કેનેડા વર્ક પરમિટ અને PGWP નિયમોમાં મોટો સુધારો

કેનેડાએ વર્ક પરમિટ અને પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP)ના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. IRCCએ ચેતવણી આપી છે કે નકલી દસ્તાવેજો સબમિટ કરવાથી પાંચ વર્ષનો પ્રતિબંધ લાગી શકે છે. આ બદલાવોની અસર ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારો પર પડશે, જેઓ કેનેડામાં અભ્યાસ કે નોકરી માટે જાય છે.

Source: VTV Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies