ચાંદખેડામાં દહેજ અને શારીરિક ત્રાસનો ગુનો નોંધાયો

ચાંદખેડામાં દહેજ અને શારીરિક ત્રાસનો ગુનો નોંધાયો

અમદાવાદના ચાંદખેડામાં પરિણીતાએ પતિ, સસરા અને નણંદ સામે દહેજ માંગણી અને શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ કરી છે. પતિ દારૂ પીને બળજબરીથી સંબંધ બાંધતો અને વાઇફ સ્વેપિંગની માંગણી કરતો હતો. સસરાએ પણ અનૈતિક સંબંધો માટે દબાણ કર્યું હતું. પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Source: News18 Gujarati

More in Crime

Read the live feed on ZapIndies