સુરતમાં અપહરણ કેસમાં ત્રણ ઝડપાયા, યુવક છોડાવ્યો

સુરતમાં અપહરણ કેસમાં ત્રણ ઝડપાયા, યુવક છોડાવ્યો

સુરતના અડાજણમાં શેરબજારમાં 10 લાખ ડૂબતાં યુવકનું અપહરણ કરાયું અને 30 લાખની ખંડણી માંગવામાં આવી. પોલીસે 200થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસી મહારાષ્ટ્રના પુણે-અહલ્યાનગર હાઇવે પરથી યુવકને સહીસલામત છોડાવ્યો. પુણેના રવિરાજ પાટીલ, અમોલ ખરમાળે અને મયુર શિંદેની અટકાયત કરાઈ, કાર જપ્ત કરી અપહરણ અને ખંડણીનો ગુનો નોંધાયો.

Source: Aajkaal Gujarati

More in Crime

Read the live feed on ZapIndies