ગેરકાયદે દવા વેપાર પર FDCAની કાર્યવાહી, ચાર પેઢી સામે કાર્યવાહી

ગેરકાયદે દવા વેપાર પર FDCAની કાર્યવાહી, ચાર પેઢી સામે કાર્યવાહી

ગુજરાત FDCAએ કરજણ અને સુરતમાં ગેરકાયદે દવા વેપાર સામે કાર્યવાહી કરી છે. કરજણની ચામુંડા ફાર્મામાંથી કોડીન કફ સિરપની 13,938 બોટલો અને ટ્રામાડોલની 12,240 ટેબ્લેટ્સ જપ્ત કરાઈ, જેની કિંમત રૂ.27.80 લાખ છે. બે પેઢીના લાઇસન્સ રદ કરાયા. સુરતમાં ઓનલાઈન દવા વેચાણનો પર્દાફાશ થયો, રૂ.11.26 લાખથી વધુની દવાઓ જપ્ત. કુલ રૂ.42.6 લાખથી વધુની દવાઓ જપ્ત.

Source: Gujarat First

More in Crime

Read the live feed on ZapIndies