દાહોદના સીંગવડ તાલુકાના જંગલ વિસ્તારમાં યુવક અને સગીર યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર લાઇવ સ્ટ્રીમિંગ કરીને આત્મહત્યા કરી. ચાર ઑક્ટોબરે બનેલી આ ઘટનામાં પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં સામાજિક સ્વીકાર્યતાના ડરને કારણે આ પગલું ભરાયું હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
દાહોદમાં યુવક-યુવતીએ ઇન્સ્ટાગ્રામ લાઇવ કરીને જીવ આપ્યો
Source: BBC Gujarati