14 વર્ષની બાળા પર પાડોશી દંપતીનું દુષ્કર્મ, પત્નીની હાજરીમાં ત્રણ વખત બળજબરી

14 વર્ષની બાળા પર પાડોશી દંપતીનું દુષ્કર્મ, પત્નીની હાજરીમાં ત્રણ વખત બળજબરી

ગાંધીગ્રામ પોલીસે 14 વર્ષની બાળા પર પાડોશી મહેશસિંગ નેપાળી અને તેની પત્ની મંજુ વિરુદ્ધ દુષ્કર્મ અને પોકસો હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપી મંજુએ બાળાને ઘરે બોલાવી પતિ સાથે ત્રણ વખત બળજબરી કરાવી અને વીડિયો બનાવ્યો હતો. દંપતીએ બાળકીને કારમાં લઈ જઈ અડપલા કર્યા હતા. પોલીસ આરોપીને પકડવા મુંબઈમાં તપાસ કરી રહી છે.

Source: Aajkaal Gujarati

More in Crime

Read the live feed on ZapIndies