અમદાવાદમાં પત્ની પર વાઇફ સ્વેપિંગનું દબાણ, ગેંગરેપની ધમકી

અમદાવાદમાં પત્ની પર વાઇફ સ્વેપિંગનું દબાણ, ગેંગરેપની ધમકી

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં 37 વર્ષીય પરિણીતાએ પતિ, સસરા અને નણંદ સામે ફરિયાદ નોંધાવી છે. આરોપ છે કે પતિએ ગોવા પ્રવાસ દરમિયાન વાઇફ સ્વેપિંગ માટે દબાણ કર્યું અને ઇનકાર કરતાં પાંચ મિત્રો પાસે ગેંગરેપ કરાવી હત્યાની ધમકી આપી. સસરાએ આર્થિક મદદના બદલામાં શારીરિક સંબંધની માગ કરી હોવાનો પણ આક્ષેપ છે. પોલીસે તપાસ શરૂ કરી છે.

Source: Gujarat First

More in Crime

Read the live feed on ZapIndies