દિલ્હીમાં CJPના પ્રદર્શન દરમિયાન પોલીસે 7000થી વધુ લોકોને કસ્ટડીમાં લીધા, જેમાં ધ્રુવ રાઠી અને પત્રકારોનો સમાવેશ થાય છે. અભિજીત અને ધ્રુવને પોલીસ લઈ ગઈ હતી, જ્યારે કેજરીવાલ સહિતના નેતાઓને છોડી મૂકવામાં આવ્યા. CJPના નવા કપ્તાન અજિંક્ય શિંદેએ રવિવારે ફરી જંતર-મંતર કૂચની જાહેરાત કરી છે. ગુજરાતમાં પણ આંદોલનના પડઘા પડ્યા, અમદાવાદમાં વિરોધ કરનાર યુવાનોની પોલીસે અટકાયત કરી.
દિલ્હીમાં CJP પ્રદર્શન: 7000થી વધુ અટકાયત, ધ્રુવ રાઠી સહિત નેતાઓ છોડાયા
Source: VTV Gujarati