મણિપુરના કામજોંગ, ઉખરૂલ અને કાંગપોકપી જિલ્લામાં નાગા-કુકી સમુદાયો વચ્ચે ફરી હિંસા ભડકી, 24 કલાકમાં 9 લોકોના મોત થયા અને 14 ઘરો સળગ્યા. ચસાદમાં મહિલા સહિત ગોળીબારમાં મોત, જ્યારે નિંગચૌમાં ઘૂસણખોરી કરી બેની હત્યા. કામજોંગમાં 400 મીટર વિસ્તારમાં કર્ફ્યુ લદાયો, આસામ રાઇફલ્સ તૈનાત. CoTUએ કાંગપોકપીમાં 24 કલાક બંધ પાળ્યો.
મણિપુરમાં નાગા-કુકી સંઘર્ષ, 24 કલાકમાં 9ના મોત
Source: Gujarat First