નવરાત્રીમાં ગુજરાતમાં અકળાવનારી ગરમી, દિવાળી પહેલા વાતાવરણમાં પલટો

નવરાત્રીમાં ગુજરાતમાં અકળાવનારી ગરમી, દિવાળી પહેલા વાતાવરણમાં પલટો

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર નવરાત્રી દરમિયાન ગુજરાતમાં અકળાવનારી ગરમી રહેશે અને મધ્ય ગુજરાતમાં તાપમાન 37થી 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. 28 ઓક્ટોબરથી 5 નવેમ્બર વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવી શકે છે, જેમાં છૂટાછવાયા ઝાપટા પડવાની શક્યતા છે. નવરાત્રી દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી.

Source: Gujarati Jagran

More in Science & Environment

Read the live feed on ZapIndies