ઓહાયોમાં 21 વર્ષની ગુજરાતી યુવતીની ICE દ્વારા ધરપકડ

ઓહાયોમાં 21 વર્ષની ગુજરાતી યુવતીની ICE દ્વારા ધરપકડ

ઓહાયોની માહોનિંગ કાઉન્ટીમાં 21 વર્ષની ગુજરાતી યુવતીની ICE દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેને 6 ઓક્ટોબરે અટકાયતમાં લેવાયા બાદ 7 ઓક્ટોબરે ફેડરલ કસ્ટડીમાં ટ્રાન્સફર કરાઈ હોવાની શક્યતા છે. ઈમિગ્રેશન ચાર્જ હેઠળ બોન્ડ શૂન્ય રાખવામાં આવ્યો છે, જે ડિપોર્ટેશન તરફ દોરી શકે છે. ICE હાલ 70 હજારથી વધુ અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સને કસ્ટડીમાં રાખે છે.

Source: I Am Gujarat

More in Crime

Read the live feed on ZapIndies