અમેરિકામાં પાર્સલ કાંડમાં સંડોવાયેલા ગુજરાતી અંકુર પટેલને કોર્ટે સાત વર્ષની જેલની સજા ફટકારી છે. વિસ્કોન્સિનના બ્રુકફિલ્ડના 44 વર્ષીય પટેલે સિનિયર સિટીઝન્સને ફેન્ટમ હેકર સ્કેમમાં ફસાવીને કેશ અને ગોલ્ડના પાર્સલ ઉઠાવ્યા હતા. તેમણે એક મિલિયન ડોલરથી વધુનું લોન્ડરિંગ કબૂલ્યું છે. કોર્ટે વિક્ટિમ્સને 1.3 મિલિયન ડોલર પરત ચૂકવવાનો આદેશ પણ આપ્યો છે.
પાર્સલ કાંડમાં અંકુર પટેલને 7 વર્ષની જેલ
Source: I Am Gujarat