દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે સીજેપીએ જંતર-મંતર પર પ્રદર્શન કર્યું. પોલીસે મોટા પાયે બૅરિકેડિંગ કરી ઘણા પ્રદર્શનકારીઓની અટકાયત કરી. મુંબઈથી આવેલા અભિજિત દીપકે અને સાથીઓને ઍરપૉર્ટ પરથી ડિટેઈન કરાયા. મોબાઇલ ઇન્ટરનેટ બંધ થતાં સામાન્ય લોકોને બસ, ઑટો અને પેમેન્ટમાં મુશ્કેલી પડી.
જંતર-મંતર પર સીજેપી પ્રદર્શન, પોલીસે કરી અટકાયત
Source: BBC Gujarati