ભુજના આશાપુરા માતાજી મંદિરે આસો નવરાત્રિના પ્રથમ દિવસે ભક્તોની ભારે ભીડ ઉમટી. ઓછા વરસાદને કારણે ગાયોના ઘાસચારા માટે સહાય એકત્ર કરવા શૈલેષ જાની 10 દિવસ સુધી સતત 151 કલાક નોબત વગાડશે. આ સેવાયજ્ઞથી સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ છવાયું છે.
ભુજમાં નવરાત્રિ: ગાયો માટે 151 કલાક નોબત વાદન
Source: Gujarat First