શારદીય નવરાત્રી 2026ની શરૂઆત 11 ઓક્ટોબરથી થઈ રહી છે. જ્યોતિષીય માન્યતા મુજબ પહેલા દિવસે બુધાદિત્ય રાજયોગ, ગુરુ-મંગળ યોગ, દ્વિપુષ્કર યોગ અને બુધ-શુક્રની યુતિ સહિત 4 શુભ યોગ બની રહ્યા છે. આ યોગની અસરથી મેષ, મિથુન, કર્ક, સિંહ, તુલા, ધનુ અને કુંભ રાશિના જાતકોને નોકરી, ધંધો, ધનલાભ અને પારિવારિક જીવનમાં સકારાત્મક પરિણામ મળી શકે છે. પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે.
શારદીય નવરાત્રી 2026: પહેલા દિવસે 4 શુભ યોગ, 7 રાશિને લાભ
Source: VTV Gujarati