દિલ્હી એરપોર્ટ પરથી અટકાયત કરાયેલા CJPના ત્રણ નેતાઓ અભિજીત દિપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા બાદ મુક્ત કરાયા છે. શનિવારે વિરોધ પ્રદર્શન રોકવા પોલીસે 1,000થી વધુ લોકોની અટકાયત કરી હતી. આજે પોલીસ કાર્યવાહી અને મેટ્રો-ટ્રેન પ્રતિબંધો અંગે સુપ્રીમ કોર્ટમાં ખાસ સુનાવણી થવાની છે.
CJPના ત્રણ નેતાઓ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ થયા બાદ મુક્ત
Source: VTV Gujarati