અમદાવાદમાં શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે લાલ દરવાજા સ્થિત નગરદેવી ભદ્રકાળી મંદિરે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ ઉમટી. મંદિરમાં શૈલપુત્રી સ્વરૂપનો શણગાર કરાયો છે. ટ્રસ્ટે પુરુષ-મહિલાઓ માટે અલગ બેરિકેડિંગ, વૃદ્ધો-દિવ્યાંગો માટે સરળ પ્રવેશ અને પોલીસ સુરક્ષા સહિતની વ્યવસ્થા ગોઠવી છે.
નવરાત્રિ પ્રથમ દિવસે ભદ્રકાળી મંદિરે ભક્તોની ભીડ
Source: Gujarat First