ચોમાસાની વિદાય વચ્ચે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં આજે વરસાદ, ગાજવીજ અને તેજ પવનની શક્યતા છે. દિલ્હીમાં 16 ઓક્ટોબર સુધી આંશિક વાદળછાયું આકાશ રહેવાની અને તાપમાન 33-23 ડિગ્રી રહેવાની આગાહી છે. પૂર્વોત્તર અને દક્ષિણ ભારતમાં પણ 16 ઓક્ટોબર સુધી વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.
ઓક્ટોબરમાં કમોસમી વરસાદ: અનેક રાજ્યોમાં એલર્ટ
Source: Gujarat First