પાકિસ્તાનથી આંધી, 10 રાજ્યોમાં એલર્ટ

પાકિસ્તાનથી આંધી, 10 રાજ્યોમાં એલર્ટ

પાકિસ્તાન તરફથી સક્રિય થયેલા હવામાન પટ્ટા અને પશ્ચિમી વિક્ષોભના કારણે દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા સહિત 10 રાજ્યોમાં આંધી-વંટોળ અને ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે. IMD મુજબ 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જમ્મુ-કાશ્મીર, હિમાચલમાં કરા પડવાની શક્યતા છે.

Source: VTV Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies