ભૂપેન્દ્ર ઝાલા સાથે સંકળાયેલી BZ ગ્રુપ પોન્ઝી સ્કીમમાં ક્રિકેટરો સાથે કરોડોની છેતરપિંડીનો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. કોર્ટે ધવલ શાહ, પુનિતા શાહ અને વિરલ શાહને આરોપી કેમ ન બનાવાયા તે અંગે CID ક્રાઇમ પાસે ખુલાસો માગ્યો છે. હર્ષલ પટેલ, રાહુલ તેવટિયા અને જયંત યાદવનાં રોકાણ સંકળાયેલાં છે.
BZ પોન્ઝી કેસમાં હાઈકોર્ટનો CID ક્રાઇમને જવાબ માગ
Source: Mantavya News