સુરતમાં 13.10 લાખની સાયબર ઠગાઈ, કેરળમાંથી મહિલા ઝડપાઈ

સુરતમાં 13.10 લાખની સાયબર ઠગાઈ, કેરળમાંથી મહિલા ઝડપાઈ

સુરતમાં શેર ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપી 13.10 લાખ રૂપિયની સાયબર છેતરપિંડીના કેસમાં પોલીસે કેરળના જંગલ વિસ્તારમાંથી સલિના થડિયાનની ધરપકડ કરી છે. તેનો પુત્ર હજુ ફરાર છે. આરોપીઓએ સેબીના બોગસ લેટરપેડ અને ચેટિંગ એપ ગ્રુપનો ઉપયોગ કરી વિશ્વાસ જીત્યો હતો. આરોપીના કરંટ એકાઉન્ટમાંથી 39.70 લાખના શંકાસ્પદ વ્યવહારો મળ્યા છે.

Source: Gujarat First

More in Crime

Read the live feed on ZapIndies