ગુજરાતમાં 20-21 ઑક્ટોબરે હવામાન પલટાશે, છૂટોછવાયો વરસાદની શક્યતા

ગુજરાતમાં 20-21 ઑક્ટોબરે હવામાન પલટાશે, છૂટોછવાયો વરસાદની શક્યતા

ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ ઑક્ટોબર હીટ ચાલુ છે, પરંતુ 20-21 ઑક્ટોબરની આસપાસ હવામાન પલટાઈ શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે, જેનાથી જળાશયોને ફાયદો થશે. જોકે, લણણીની સીઝનમાં મગફળી સહિતના પાકને નુકસાનની ભીતિ છે. આગામી છ-સાત દિવસ ગરમી યથાવત્ રહેશે.

Source: BBC Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies