હોર્મુઝ સામુદ્રધુનીમાં સલાયાના અલ જુસુફી વહાણ પર ડ્રોન હુમલો થતાં 22 વર્ષીય નઈમ ગંઢરનું મોત થયું અને 13 ખલાસીઓને ઓમાનના કોસ્ટગાર્ડે બચાવ્યા. ખજૂર ભરેલું આ વહાણ આગ લાગતાં ડૂબી ગયું. યુદ્ધ ફાટી નીકળ્યા બાદ હોર્મુઝમાં ભારતીય વહાણ પરની આ ચોથી ઘટના છે.
હોર્મુઝમાં ગુજરાતી વહાણ પર ડ્રોન હુમલો, યુવાન ખલાસીનું મોત
Source: BBC Gujarati