દિવાળી પર ફટાકડા માટે જિલ્લા વહીવટી તંત્રની સેફ્ટી એડવાઇઝરી જાહેર

દિવાળી પર ફટાકડા માટે જિલ્લા વહીવટી તંત્રની સેફ્ટી એડવાઇઝરી જાહેર

દિવાળી પર્વ નિમિત્તે જામનગર જિલ્લા વહીવટી તંત્રએ ફટાકડા ફોડતી વખતે સલામતી અને સાવચેતી રાખવા જાહેર જનતા માટે સેફ્ટી એડવાઇઝરી જાહેર કરી છે. લાયસન્સ ધરાવતા વિક્રેતા પાસેથી જ ફટાકડા ખરીદવા, ખુલ્લી જગ્યામાં ફોડવા અને સુતરાઉ કપડાં પહેરવા સૂચના આપવામાં આવી છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને કોટન ગોડાઉન વિસ્તારમાં ફટાકડા ફોડવા પર સંપૂર્ણ મનાઈ છે. કટોકટી માટે જિલ્લા કંટ્રોલ રૂમ અને ફાયર બ્રિગેડના નંબર જાહેર કરાયા છે.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies