ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પરથી પસાર થતાં ભારતીય વેપારી જહાજોને ટ્રાન્ઝિટ પ્રતિબંધોમાંથી મુક્તિ આપી છે. ચીન, ઈરાક અને કતારના જહાજોને પણ આ છૂટછાટ મળી છે. ઈરાની સંસદની સમિતિના ઉપાધ્યક્ષ અમીર હયાત-મોગદ્દમે ISNA સાથે આ માહિતી આપી. ભારત માટે આ રાહત છે, કારણ કે તેની લગભગ 30 ટકા કાચા તેલની આયાત આ માર્ગેથી થાય છે.
હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય જહાજોને ઈરાનની છૂટ
Source: Aajkaal Gujarati