અમદાવાદમાં ગુજરાત જેલ અને સુધારાત્મક વહીવટ પ્રભાગ હેઠળ જેલ સહાયકોની બેચ-૨૦નો શપથ ગ્રહણ અને દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો. ૬૦ મહિલા અને ૪૭૮ પુરુષ મળીને કુલ ૫૩૮ તાલીમાર્થીઓએ ભાગ લીધો. જેલ ડીજીપી કે. એલ. એન. રાવે તાલીમાર્થીઓને માર્ગદર્શન આપ્યું અને GIPCA ખાતેની આધુનિક તાલીમનું મહત્વ દર્શાવ્યું.
અમદાવાદમાં ૫૩૮ જેલ સહાયકોની બેચ-૨૦નો શપથ ગ્રહણ સમારોહ
Source: Aajkaal Gujarati