ચૂંટણી કમિશનરોની કાનૂની મુક્તિ પર સુપ્રીમ કોર્ટની નોટિસ

ચૂંટણી કમિશનરોની કાનૂની મુક્તિ પર સુપ્રીમ કોર્ટની નોટિસ

મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય કમિશનરોને આજીવન કાનૂની મુક્તિ આપતા કાયદાને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે. ADR દ્વારા દાખલ અરજીમાં કલમ 16ને બંધારણીય કલમ 14, 21 અને મૂળ માળખાના વિરુદ્ધ ગણાવીને રદ કરવાની માંગ કરાઈ છે. કોર્ટે આ અરજીને લોક પ્રહરીની અગાઉની અરજી સાથે જોડી દીધી છે.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies