ગુજરાત કેબિનેટે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારો મંજૂર કર્યો છે, જેનાથી 9.59 લાખ લોકોને લાભ થશે અને ચાર મહિનાના એરિયર્સ પણ મળશે. આ નિર્ણયથી તિજોરી પર અંદાજે 1,500 કરોડ રૂપિયાનો બોજ પડશે. પશુપાલકોને પશુ દીઠ 249 રૂપિયાના પ્રીમિયમમાં 40 હજાર રૂપિયા સુધીનું વીમા કવચ મળશે.
મોંઘવારી ભથ્થામાં 3% વધારો, પશુ વીમા કવચને મંજૂરી
Source: Gujarat First