કર્ણાટક કેબિનેટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ઈવીએમના બદલે બેલેટ પેપરથી યોજવાનો નિર્ણય લીધો છે. બેલેટ બોક્સ ખરીદવા ભંડોળ ફાળવાયું છે અને નિર્ણય પર પુનર્વિચારનો પ્રશ્ન નથી, એમ મંત્રી ઈશ્વર ખંડ્રેએ જણાવ્યું. કેબિનેટે રૂ. ૨૦,૦૦૦ કરોડના રોડ-બ્રિજ પ્રોજેક્ટ્સને પણ મંજૂરી આપી છે.
કર્ણાટકમાં સ્થાનિક ચૂંટણી હવે બેલેટ પેપરથી, કેબિનેટનો નિર્ણય
Source: Akila News