અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં અબજોપતિ ઇલોન મસ્કનો રિપબ્લિકન પાર્ટીને જીતાડવાનો લગભગ ₹4,000 કરોડનો દાવ નિષ્ફળ સાબિત થયો છે. ડેમોક્રેટ્સે સેનેટ અને હાઉસ બંનેમાં વિજય મેળવી સત્તા પર કબ્જો જમાવ્યો છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે સનાતન ધર્મ અને હિન્દુત્વને અલગ ગણાવી નવો વિવાદ ઊભો કર્યો છે.
યુએસ મિડટર્મમાં મસ્કનો દાવ નિષ્ફળ, ડેમોક્રેટ્સ વિજયી
Source: GSTV