અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીએ કોંગ્રેસના બંને ગૃહો પર નિયંત્રણ મેળવ્યું છે, જ્યારે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. ભારતીય મૂળના ડેમોક્રેટિક ઉમેદવારોમાં પિયા ડાંડિયા અને સુહાસ સુબ્રમણ્યમ જીત્યાં છે. રિપબ્લિકન ટિકિટ પર લડેલા ભારતીય મૂળના તમામ ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો છે.
અમેરિકી ચૂંટણીમાં ભારતીય મૂળના ઉમેદવારોનો ડંકો
Source: BBC Gujarati