મિડટર્મ હાર બાદ ટ્રમ્પનું વધુ આક્રમક સ્વરૂપ?

મિડટર્મ હાર બાદ ટ્રમ્પનું વધુ આક્રમક સ્વરૂપ?

અમેરિકામાં મિડટર્મ ચૂંટણીમાં બહુમતી ગુમાવ્યા બાદ ડોનલ્ડ ટ્રમ્પ સામે ડેમોક્રેટ્સે તપાસનો મોરચો ખોલ્યો છે. ઈમિગ્રેશન એન્ફોર્સમેન્ટના કડક અમલમાં જોડાયેલા સ્ટીફન મિલર, ટોમ હોમન અને માર્કવિન મલીન ડેમોક્રેટ્સના નિશાના પર છે. ટ્રમ્પ પાસે હજુ એક્ઝિક્યુટિવ ઓર્ડર અને પ્રેસિડેન્શિયલ પાર્ડનની સત્તા છે, જેથી આગામી બે વર્ષ અમેરિકી રાજકારણમાં ઉથલપાથલની શક્યતા છે.

Source: I Am Gujarat

More in Politics

Read the live feed on ZapIndies